ઉગતી સાંજે - 2

(53)
  • 4.7k
  • 1
  • 1.4k

ઉગતી સાંજે નમસ્કાર મિત્રો, મારી કાવ્ય રચના ઉગતી સાંજે નો આ ત્રીજો ભાગ રજૂ થઈ રહ્યો છે. તમને કવિતાઓ કેવી લાગી તે અભિપ્રાય જણાવજો...??? ?? ??? ?? ??? નથી મળતું કોઈને કોઈનું અહીં આજ નથી મળતું,કોઈને અહીં તેનું હમસાજ નથી મળતું મળે તો છે દર્દો ને વેર વિખેર જિંદગી,કોમળતા રૂઝે મલમ આજ નથી મળતું કરુણાનો સાગર છે દયાનિધાન પ્રભુ,તોય લોકોને છે જાણે હાશ નથી મળતું વેહચી દયો ભલે સકળ પ્રેમની ભારી,છતાં વળતું તણખલાને ભાર નથી મળતું,ખ્વાહિશ છે ઘૂઘવતા એ અર્ણવની છતાં,કયાંય સૂકું સમ