લાગણી ના સબંધો

(38)
  • 5.8k
  • 3
  • 1.6k

રચના એ ટાઈમ પાસ કરવા મોબાઈલ ઓન કર્યો તો તેની નજર મહોબ્બત. કોમ નામ ની એક એપ્લિકેશન પર પડી તે વિચાર માં પડી કે આવી પણ કોઈ એપ્લિકેશન હોતી હશે?રચના ને જાણવા ની ઉત્સુકતા થઈ એટલે તેણે વધુ ઉંડાણ પુર્વક તપાસ કરી એટલે તેની સામે કેટલાક ઓપ્શન આવ્યા રચના તો એ જોઈને દંગ રહી ગઇ.ઓપ્શન આ પ્રમાણે હતાં ભાઈ,બહેન, માતા, પિતા, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, સાસુ, સસરા દરેક ફેમીલી મેમ્બર રેન્ટ પર મળશે.રચના તો આ જોઈને ગુસ્સામાં આવી ગઈ ને વિચારવા લાગી કે લોકો પૈસા માટે શું શું કામ કરતા થઈ ગયા છે સબંધો ને પણ ભાડે આપતા થઈ ગયા