એકલતા આશીર્વાદરૂપ કે અભિશાપ રૂપ?

  • 5.2k
  • 935

જીવનના એ મોડ ઉપર ક્યારેક એ આશીર્વાદરૂપ તો ક્યારેક અભિશાપરૂપ આપણા જીવનમાં કદમથી કદમ મિલાવીને ચાલતું હોય છે તો તે છે, "એકલતાપણું". વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈ તો એવો પ્રસંગ જરૂર આવતો હોય છે, જેમાં તેને એકલતાની પળોમાં ના ઇચ્છવા છતાં પણ જવું પડે છે. જ્યાં તે અત્યંત મનની તથા અંતરાત્માની કષ્ટદાયક યાતનાઓ સહન કરે છે. જે તે ના ઇચ્છવા છતાં પણ પોતાના મન પર હાવી થવા દે છે અને છેવટે તે પોતાની અનંત સીમાઓને વધારી તેને ડીપ્રેશનમાં ધકેલી દે છે. જેમા આ તબક્કો વ્યક્તિના અંતરઆત્મા