એક આશ - 2

(18)
  • 2.7k
  • 1
  • 1k

પહેલા ક્રમમાં... હું સ્કૂલ ના ફંકશન માં ગઇ અને ત્યાં બધા શિક્ષકો ને મળી પણ એક વ્યક્તિ ને મળવાનું રહી ગયું.આગળ ચાલુ... કાર્યક્રમ શરુ થયો એક પછી એક બધા સર મૅડમ પોતપોતાના મંતવ્યો જણાવવા અને બાળકો ને ભેટ આપવા માટે સ્ટૅજ પર આવવા લાગ્યા. ત્યારે સ્ટૅજ પર થી એક વિદ્યાર્થીની જે ફંકશન હોસ્ટ કરી રહી હતી તેણે સ્ટૅજ પર ચિત્રા મૅડમ ને આવવા આમંત્રણ આપ્યું કે જેથી એ શાળા માં બાળકો ને ભણાવવા માટે વપરાતી પદ્ધતિ નું પ્રેસેંટેશન આપી શકે. ત્યારે મને સમજાયું કે કદાચ ચિત્રા મેમ પ્રેસેંટેશ ના કામ માં વ્યસ્ત હશે એટલે જ જયારે બીજા ટીચર્સ લોકો ને હું મળી