Emporer of the world (જગતનો સમ્રાટ) - 6

(29)
  • 4.6k
  • 2
  • 1.9k

ભાગ-5 માં આપણે જોયું કે જૈનીષ અને દિશા નાનપણથી જ એક સાથે જ રમતા મોટા થાય છે અને બંનેના પરિવારો વચ્ચે ઓળખાણ પણ આ બંનેના લીધે જ થાય છે. બીનીતભાઈ અને દિનેશભાઈ જૈનીષ અને દિશાને એક જ સ્કુલમાં અભ્યાસ માટે મોકલવા માટે સહમત થાય છે. જૈનીષ અને દિશા નાનપણથી જ સાથે મોટા થયા હોવાથી બંનેને સ્કુલમાં બહુ જલદી ફાવી જાય છે અને તેઓ અભ્યાસમાં અને રમતગમતમાં પણ સાથે જ હોય છે. પડોશીઓની સાથે સાથે જૈનીષ અને દિશાના માતા પિતા પણ બંનેને રાધાકૃષ્ણના હુલામણા નામથી જ બોલાવે છે. હવે આગળ, *********---------*********-------------********* આપણે આગળ જોયું કે જૈનીષ અને દિશાના માતા પિતા પણ