પ્રેમરોગ - 26

(22)
  • 3.8k
  • 1.4k

સર, જે કારણ હતું એ જતું રહ્યું છે. માટે, હું એની સાથે હતી. Don't mind મીતા તમારી ઉંમર માં વિજાતીય આકર્ષણ એ બહુ કોમન છે. પણ તેને સંભાળવું એટલું જ જરૂરી છે. કારણકે એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગી ને અસર કરે છે. અને આમાં છોકરીઓ ને જ વધારે ભોગવવું પડે છે. જાણું છું કે આ બધું કહેવાનો મને હક નથી. પણ, હું આ ઉંમર માં થી પસાર થયો છું. અને અનુભવ થી કહી રહ્યો છું. બાકી આ તમારી લાઈફ છે તમેં જેમ ચાહો એવી રીતે જીવી શકો છો. એટલા મા મીતા નું ઘર આવી ગયું અને એ