દરેક ક્ષેત્રમાં સફળતા - 6

(14)
  • 4k
  • 2
  • 1.9k

જીવનનુ કોઇ પણ કામ હોય, ગમે તેવો વિપરીત સમય હોય, આપણી નિયત સાફ હશે, હેતુ પવિત્ર હશે તો તરતજ લોકો આપણને મદદ કરવા દોળી આવશે, તેનાથી વિપરીત જો આપણે કોઇને છેતરવા કે નુક્શાન પહોચાળવાના સ્વાર્થી ઇરાદાથી કામ કરતા હશું, અપ્રામાણિકતાથી કે બેવળુ ધોરણ અપનાવતા હશું, કંઈક છુપાવવાનો પ્રયત્ન કરતા હશું તો તે બધુ સમાજમા બહાર આવ્યા વગર રહેશે નહી અથવા તો કોઇકને તો આપણા પર શંકા થઇજ જશે. પછી જેવી લોકોને આપણી નીયતની જાણ થશે કે તરતજ તેઓ આપણને નોકરીમાથી કાઢી મુકશે અથવાતો આપણો સાથ આપવાને બદલે આપણી વિરુધમા કામ કરવા લાગશે, લોકોને આપણા વિરુધ્ધ ભેગા કરશે અને