દાસ્તાને બી બિલ્ડીંગ - 2

  • 3.8k
  • 2k

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 2 છ વાગી ગયા હતા. બધા બી બિલ્ડીંગ ના ઘાબા પર આવી રહયાં હતા.સફેદ અને વાદળી કલરના કાપડથી બસ ડેકોરેશન કરયું હતું. નદી કીનારે થી બસ શીતળ હવા આવી રહી હતી.આકાશમા બસ તારા ચમકતા હતા અને એ તારાની વચ્ચે ચાંદ ચમકી રહયો હતો. આવા ખુલા આકાશમાં ધાબા પર પાર્ટી કરવી કેટલું સરસ કહેવાય પણ આ પાર્ટી બી બિલ્ડીંગ ન થવી જોઇતી હતી. મહેન્દ્ર અને જનક તો પાર્ટીમાં જ હતા. સોમભાઇ અને વિદ્યા પણ આવી ગઇ હતી. નયન એના મમ્મી પપ્પા સાથે પાર્ટીમાં આવ્યો. જીયા પણ એના મોટા ભાઇ હેમંત સાથે આવી ગઇ હતી. પાર્ટી