કોલ સેન્ટર (ભાગ-૬)

(69)
  • 6.8k
  • 8
  • 4k

તું ચિંતા ન કર ધવલ.!!!મિટિંગની હજુ તો શરૂઆત થઇ છે,મીટિંગમાં છેલ્લા દિવસે માનસી ને પ્રપોઝ કરી જોજે, જો તે હા,પાડે તો ઠીક છે,નહીં તો ફરી આપણે ઓફિસ પર મળીશું,એ પછી માનસી તારી સાથે ન બોલે તો હું તારી અને માનસીને ફરી દોસ્તી કરાવીશ.********************************અનુપમ તારી વાત મને યોગ્ય લાગી હું પ્રયત્ન કરીશ. રાત્રીના ૧૨:૩૦ થઈ ગઈ હતા.હવે તારે તારી રૂમમાં જવું જોઈએ,સવારે મીટીંગ પણ છે,ધવલ અનુપમનો દરવાજો ખોલી બહાર નીકળ્યો,બહાર નીકળતા જ તેણે વિશાલ સર અને માનસીને હાથમાં હાથ નાખીને માનસીની રૂમમાંથી બહાર નીકળતા જોયા.રાત્રીના ૧૨:૩૦ થઈ ગઈ હતી એટલે વિશાલ સરને એમ હતું કે કોઈ હવે જાગતા નહીં હોય,પણ ધવલ