સંબંધ નું જતન - 2

(11)
  • 3.3k
  • 923

રતન ને શું જવાબ આપવો એ વિચારતી રહી... આજ સુધી મને ખબર જ ન પડી કે આ બધું શું થ‌ઈ રહ્યું હતું.... ગાઢ દોસ્તી પ્રેમમાં કયારે પરિણમી તે ખબર જ ના પડી.!! તે પછી બપોરે રતન આવી ત્યારે હું લખી રહી હતી.એ વારંવાર મારી સામે જોઈ રહી હતી ને જવાબ ની રાહ જોઈ રહી હતી, પણ મેં તેને અવગણી. ને એની ધીરજ ખૂટી ગઈ ને એણે ટેબલ પર જોરથી આદું વાળી ચા નો કપ પછાડી ને મૂક્યો ને બોલી, "મને તો ખબર જ છે તમે જવાબ નહીં આલો ને તો યે કે તમને એ સાયેબ બહુ ગમે છે.ને એમને તમે...મેડમ