લોસ્ટેડ - 12

(48)
  • 5.4k
  • 2
  • 2.6k

"સાહેબ જીગર રાઠોડ નુ લોકેશન મળી ગયું છે. અને છેલ્લી વાર એને ચિત્રાસણીમાં એક છોકરી સાથે આ વ્યક્તિ એ જોયો હતો." કોન્સ્ટેબલ ખાન એ એક વ્યક્તિ સાથે આવીને ઈ. રાહુલને જણાવ્યું. ઈ. રાહુલ એ વખતે પ્રથમ, રોશન અને સમિરની પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈ રહ્યા હતા."હું ફોટો બતાવું તો તું એ છોકરી ને ઓળખી શકીશ? ઇ.રાહુલ એને પુછે છે. "હા સાહેબ બીલકુલ ઓળખી જઈશ.""આ છોકરી હતી?" ઇ. રાહુલ એમના ફોનમાં એક ફોટો એ વ્યક્તિ ને બતાવે છે."હા સાહેબ આ જ છોકરી હતી એ છોકરા સાથે, બીજા 2 જણ પણ હતા પણ એ બન્ને ઊંધા ફરીને