દિલ કા રિશ્તા -17

(66)
  • 5.7k
  • 3
  • 2.2k

( મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન આશ્કાને બે દિવસ માટે આશ્રમ રહેવા જવાનું કહે છે. વિરાજ અને આશ્કા બંનેને એ ગમતું નથી પણ બંને કહી શકતાં નથી. વિરાજ આશ્કાને આશ્રમમાં મૂકી તો આવે છે પણ એને આશ્કાની કમી તો મહેસુસ થાય જ છે. એને બેચેનીના કારણે ઉંઘ પણ નથી આવતી. અને એ એક નિર્ણય કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )સવારે વિરાજ જ્યારે ઉઠે છે ત્યારે એ આશ્કાને આસપાસ શોધે છે પણ એ નજરે નથી ચડતી. પછી એને યાદ આવે છે કે આશ્કા તો અપના ઘર ગઈ છે. એ કમને ઉઠે છે અને ફ્રેશ થઈને બહાર આવે