તું મને ગમતો થયો - 4

(22)
  • 3.8k
  • 1.7k

કોલેજ લાઇફ-2શ્રેયાની કોલજ લાઈફની એન્ટ્રી ધમાકેદાર થઈ અને એમાં fresher's partyએ તો શ્રેયાને ફેમસ કરી દીધી... બધા એના પર્ફોમન્સ અને સાથે એન્કરિંગની વાહ વાહ કરી.. શ્રેયા રેગ્યુલર કોલેજ જતી સવારે 11વાગે થી સાંજે 5:30 સુધી જેમાં 11 થી 2 સુધી lecture અને બોપોરે 2:30 થી 5:30 સુધી practical.... હવે તો એના પપ્પાએ એને એકટીવા લઈ દીધી જેથી કરીને એને કોલેજ જવામાં સરળતા થાય... આમ દિવસો પસાર થયા 15august , જન્માષ્ટમી જેવા તહેવાર પણ ઉજાવ્યા હવે નવો પડાવ શ્રેયાની રાહ જોઈ રહ્યો હતો એ હતો youth festival.. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજ વચ્ચે યોજવામાં આવે છે youth festival... એ