ઈશાન અને સ્ત્રીઓ - ૩

  • 4.5k
  • 1.3k

(ગયા અંકે તમે જોયું કે ઈશાન અને ડિમ્પલ બસમાં જઈ રહ્યા હતા. અચાનક બસ સાથે એક એક્સિડન્ટ થયો. એ અકસ્માતનો ભોગ બનનાર છોકરી ઈશાનની માનેલી બહેન હતી. ઈશાન પૈસાના અભાવે ડોક્ટરને આજીજી કરવા એમની કેબીન તરફ જાય છે.. હવે આગળ...) **************** ઈશાન અને સ્ત્રીઓ ભાગ - ૩ **************** કેબીનમાં પ્રવેશતા જ ઈશાન અચંબિત થાય છે અને બોલી ઉઠે છે. "અમી તું....?" "ઈશાન તું...?" બંને એકબીજાને જોઈને દંગ રહી જાય છે. પણ ઈશાનના ચહેરા પર એક તેજ પ્રસરી જાય છે. અમી ઈશાનની સ્કુલ ફ્રેંડ હતી. ઈશાન અને અમી જયારે પાંચમા ધોરણમાં હતા ત્યારે એના પપ્પા એને લઈને મુંબઇ ગયેલા.