બેગુનાહ - 3 - છેલ્લો ભાગ

(58)
  • 3.2k
  • 1
  • 1.7k

પાછલા ભાગમાં આપણે જોયું કે કાવ્યા સાથે જે ઘટના બની તેના પ્રત્યુત્તરમાં તેણે પોતાના પતિ હર્ષ પર ઘા કર્યો. આજે આપ સૌ સમક્ષરજૂ કરી રહ્યો છું તેનો આગળનો ભાગ.....હર્ષ કંઈક સમજે વિચારે તે પહેલાં જ તેના માથામાં સીધો ઘા કર્યો. હર્ષનું માથું ફાટી ગયું. માથું - ચહેરો લોહીલુહાણ થઇ રહ્યું હતું. કાવ્યાએ હાથમાં રહેલ કાચના ટુકડાનો ફરીથી ઘા કર્યો. હર્ષ ઢળી પડ્યો. ડેવિડ આ દ્રશ્ય જોઈને ત્યાંથી નાસી ગયો. કાવ્યા ચીસો પાડતી હાથમાં રહેલ કાચના ટુકડા વડે ઘાત - પ્રતિઘાત કરી રહી હતી. તે રડતા રડતા હર્ષની લાશ પાસે બેસી ગઈ. તેની ઉપર વારંવાર વાર કરી રહી હતી. આંસુ