જૉકર - સ્ટૉરી એક લુઝરની - 29

(65)
  • 5.9k
  • 5
  • 2.8k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 29લેખક – મેર મેહુલ મને સમાજ સેવા કરવાનો બિલકુલ શોખ નહોતો છતાં નિધુના કહેવાથી મેં કૉલેજમાં ચાલતાં કાંડનું સ્કેમ કરવાનું બીડું ઉપાડી લીધું હતું.મને એક વાત હજી નહોતી સમજાતી, કૉલેજનો પ્રોફેસર મારાં જેવાં મામુલી છોકરાને કોલેજમાંથી કાઢીને કરવાં શું માંગતો હતો! મેં તો તેનાં કામમાં કોઈ દિવસ દખલગીરી નહોતી કરી.અરે મને તો નિધિએ કહ્યું ત્યારે આ બધી વાતની ખબર પડી હતી.તેણે આવું શા માટે કર્યું એ વાત જાણવા હું પણ હવે બેચેન થઈ રહ્યો હતો.એટલે જ મેં બકુલને પોતાની જાળમાં ફસાવી લીધો હતો. હું તેને સિગરેટના બહાને કોલેજ બહાર લઈ આવ્યો હતો.“તારાં