પ્રતિબિંબ - 11

(80)
  • 4.7k
  • 5
  • 2.4k

પ્રતિબિંબ પ્રકરણ - ૧૧ ઈતિ અને આરવ હજું પણ ભુતકાળના સારા નરસા સંબંધોને યાદ કરી રહ્યાં છે..બસ આજે નિદ્રારાણી જાણે એમને એકબીજા સાથે પૂરેપૂરો સમય આપે એવું ઈચ્છી રહ્યાં છે. આજે આ ઉજાગરો નથી એક પ્રેમનું પ્રતિબિંબ ઉજાગર થઈ રહ્યું છે. ઈતિ : " કદાચ હું તારી સાથે આમ બહાર આવું મેરેજ કરીને અને તું મારી સાથે પેલાં દિવસ જેવો ઝઘડો કરે તો મારે ક્યાં જવું..." આરવ : " એ ફેરવેલનાં ઝઘડામાં શું હતું તને હજું પણ ખબર છે ખરાં ??" ઈતિ :" ના. તું કહે તો. ખરેખરમાં હું આ વાત ફરી ક્યારેય છેડવા નહોતી માંગતી એટલે મેં ક્યારેય પૂછ્યું