બસ ચા સુધી season- 3

(23)
  • 10.7k
  • 3.8k

ચા ' આપણા જીવન નું અણમોલ રત્ન. જેઓ ચા ના તળ -બતોળ પ્રેમ માં છે એમના માટે ચા વિના સવાર ની કલ્પના કરવી જાણે અશક્ય જ લાગે. એમાં પણ જો ચા એમના સ્વાદ અનુસાર ગળી કે મોળી, મસાલા કે આદુ વિના ની મળે તો ની જાણે આભ તૂટી પડ્યું. મારાં જેવા બોલકણા હોય મોં પર જ કહીદે, "આ શુ ચા છે?? આવી ચા હોય?? ! અને જે બિચારા આછા બોલા હોય અથવા ઘેર માં એમનું ચાલતું ના હોય તે મોઢું બગાડીને ચા પીલે કારણ કે બીજો કોઈ રસ્તો ના હોય એમની પાસે !અને જો એમના સુધી ચા ને પહોંચતા સહેજ