સંબંધો નુ સોગંદનામું - 2

  • 5.8k
  • 2.9k

સંબંધો નુ સોગંદનામું સાક્ષી મીલનસાર સ્વભાવ ની હતી. ખુલ્લાં દિલથી બધા ને આવકારતી, ના પાડતા તો જાણે તેને આવડતું જ નહીં. આથી આ રીતે વિજય ના મૈત્રી પ્રસ્તાવ ને સાક્ષી ઠુકરાવી ના શકી. અને આ રીતે અચાનક મળેલા આ મુસાફરો ની જીંદગી માં એક વણાક આવ્યો. સાક્ષી બોલી જો મિત્રતા કરે છે તો નિભાવવી પણ‌ પડશે, વચ્ચેથી છોડી ને નય જય શકે. મિત્રતા એટલે જીંદગીભર