અવંતી - 2 ( જન્મોત્સવ )

  • 5.2k
  • 3k

અવંતી પ્રકરણ :-1 જન્મોત્સવ " મહારાજની જય હોં ! " - મંત્રી રામમોહન " કુળગુરુ કરુણ મહર્ષિને પ્રણામ ! " - મંત્રી રામમોહન " આયુષ્યમાન થાઓ ! " મહર્ષિ કરુણ " બોલો મંત્રીજી, કોઈ બાધા તો નથી ને ઉત્સવની યોજનામાં ! બધું કાર્ય યોગ્ય રીતે ફલીત થઈ રહ્યું છે ને ? " - મહારાજા મેઘવત્સ " ના ના... મહારાજ કોઈ બાધા નથી ! બધું જ કાર્ય એકદમ સફળતા પૂર્વક થઈ રહ્યું છે ! હું અહીં એજ કહેવા