સિગરેટ નાં ધૂમાડા માં ઊડી રહેલી એની ઈચ્છાઓ, અને ગાંજા નાં લીધે ધૂંધળી થઈ રહેલી એની યાદો .... દર્દ છૂપાવીને મસ્ત રહેવાની એની આદત કે પછી આવડત. ઘણાં લોકોને મળી હું , પણ આવું અલમસ્ત ફકીર હૈયું પેલા નહિ જોયેલું . બસ જે ગમે તે કરવાનું જે મનમાં આવે તે બોલી દેવાનું , કોઈ શું કહેશે શું વિચારશે એની જાણે એને ફીકર જ નથી...અને જેને ફીકર નો હોય એ જ તો ફકીર... કોઈ નવી જગ્યાએ જાઈ તો ત્યાં કોઈ એક નવો ક્રશ હોઈ જ અને એને બિંદાસ કહી પણ દેવાનું કે મને તારા પર ક્રશ છે અને જોડે જોડે એ