ઇમાનદારી અંતીમ ભાગ

(22)
  • 4k
  • 5
  • 2k

ઝાકિર કાજલને બચાવા ગયો પણ એની પેલા તો શરીફ લંગડા ના શાથી એ કાજલને ગોળી મારી દિધી હતી,અને ઝાકિર એ પેલા માણસ ને ગોળી ના બે રાઉન્ડ હેડસોટ મારી ને એને ત્યાંજ ખતમ કરી નાખ્યો હતો અને કાજલ ત્યાંજ નીચે પડિ હતી અને રાજના ના વાઇફે એમ્બ્યુલન્સ ને ફોન કર્યો,અને આ બાજું સુટાઉટ ચાલતું હતું, બધાને સેખાવત એક પછી એક મારતો જતો હતો કેમ કે હવે આનો સફાયો જ એક ઉપાય છે,એક તો પોલીસના ઘરમાં આવવું,આડેધડ ગોળીબાર કરવો અને એમાં ક્યાંથી કોઇ સિસ્ટમ ફોલ્લો કરે, કાજલ માં હજું જાન બાકિ હતી કેમ કે કાજલ ના કાન ના પુરના ભાગમાં ગોળી