એક ગરીબ યુવાન છોકરો અણધારી ભાગ્ય માં આવે છે......

  • 6.9k
  • 1
  • 2.5k

એક ગરીબ છોકરો રાજુ નામ તેનું તે ખુબ જ મહેનતુ અને ઈમાનદાર માણસ રાજુ એ એક શેઠ ના ત્યાં કામ કરે અને પોતાનું જીવન,ગુજરાન ચલાવે રાજુ ના ઘર માં રાજુ નું પોતાનું કોઈ જ ન હતું.જે દુનિયા માં ગણા એવા અભાગી લોકો હોય છે જેને કયારે પ્રેમ મળતો જ નથી હોતો. એવા ગણા લોકો હોય છે,જે કોઈ નો પ્રેમ પામવા માટે તરસતા હોય છે, એવા અભાગી લોકો માં રાજુ પણ એક હતો, વર્ષો થી એ મગન શેઠ ની ત્યાં કામ કરે, મગન શેઠ તેને સવાર સાંજ ભોજન