સ્કૂલના દસ લેકચર

(18)
  • 4.9k
  • 4
  • 2.8k

સ્કૂલમાં એક મહિનાની અંદર આ દસ લેક્સર ફરીજયાત હોવા જોઈએ.બાળકોને ભણતરની સાથે સાથે આ પણ વિષય ભણાવા જોઈએ.◆જિંદગી કેવી રીતે જીવી જોઈએ.◆સોસાયટીની સાફ સફાઈ,ઘરની સાફ સફાઈ◆ગાડી કેમ ચલાવી અને ક્યાં હોન મારવો.◆આપણાથી મોટા લોકોનું સન્માન કેમ કરવું?પહેલી વાર કોઈ વ્યક્તિ તમને મળે તો તેને "તમે" કહીને બોલાવો.◆છોકરાઓને મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના શીખવી.◆લગ્ન શા માટે કરવા જોઈએ.પ્રેમ અને એકબીજા પ્રયતે આકર્ષણ વચ્ચે સબંધ શું?◆વ્યસનથી હંમેશા દુર રહો.◆ખૂબ કસરત કરો,મેડિટેશન કરો.◆પૈસા કેવી રીતે કમાવા જોઈએ અને પૈસા કમાવાના કોઈ શોર્ટકટ આ દુનિયામાં નથી.◆મોબાઈલનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો.ઘરના બધા સભ્યો એક સાથે બેઠા હોઈ ત્યારે મોબાઈલનો ઉપયોગ ટાળવો.#ગાડી_કેમ_ચલાવી_અને_ક્યાં_હોન_મારવો.ઘણા છોકરાને ટેવ હોઈ