આત્માનો પુનર્જન્મ - 5 - છેલ્લો ભાગ

(105)
  • 5.8k
  • 5
  • 3.6k

આત્માનો પુનર્જન્મ -રાકેશ ઠક્કર પ્રકરણ-૫ તારિકા દોડીને પ્રો.આદિત્યના રૂમ પાસે ગઇ અને દરવાજો ખોલવા એક લાત મારી. દરવાજો તરત ખુલી ગયો. અવાજ થતાં પ્રો.આદિત્ય જાગી ગયો. તેણે ભડકીને પૂછ્યું:"શું થયું?" "મેં પેલા પ્રેતને મારી નાખ્યું છે આદિત્ય..." તારિકાના સ્વરમાં ખુશી સાથે ગભરાટ હતો. "ઓહ!" કહી પ્રો.આદિત્ય ઊભો થયો અને એ જોવા તેની રૂમમાં ગયો. જોયું તો ત્યાં કોઇ જ ન હતું. તેણે તારિકાને પૂછ્યું:"તેં બરાબર ગળે ફાંસો આપ્યો હતોને? બચી તો નથી ગયું ને...?" "હા, એ ઢળી પડ્યું હતું..." કહી તેણે કહેલી બધી વાત પ્રો.આદિત્યને જણાવી તારિકાએ સવારે નીકળી જવાનું નક્કી કર્યું. પ્રો.આદિત્ય તેને જોતો રહ્યો. તે કંઇક કહેવા માગતો