બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 10

(61)
  • 4.9k
  • 4
  • 2.8k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 10 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા અને આરવ વચ્ચે સોશિયલ મીડિયા થી કોન્ટ્રેક્ટ થાય છે અને આખરે બંને એકબીજા ને પ્રેમનો એકરાર પણ કરે છે, રુદ્ર અને ત્રિશા પણ એકબીજાની લાગણીઓ સમજે છે અને પોતાના પ્રેમનો એકરાર કરે છે, કાયરા નાં બર્થડે પર આરવ હવે કાયરાની નવી બુક નું કવરપેજ લોન્ચ કરવાનું કહે છે અને બધા તેની વાતથી સહમત થાય છે, બીજી તરફ આર્ય હવે કાયરા ને બરબાદ કરવા તેની પહેલી ચાલ ચલાવનાં મૂડમાં હોય છે, તે આરવ અને કાયરાની લવસ્ટોરી ને પોતાનું હથિયાર બનાવાનું નક્કી કરે છે અને યોગ્ય સમય ની