કૂબો સ્નેહનો - 38

(25)
  • 4.4k
  • 3
  • 2.4k

? આરતીસોની ? પ્રકરણ : 38 કશુંક અનિષ્ટ બન્યાના એંધાણથી વિહ્વળ બની ગયેલી દિક્ષા, વિરાજને શોધતી શોધતી છેક રોડના કિનારા સુધી ખેંચાઈ આવી હતી. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ "હરેક ક્ષણે ક્ષણ એકબીજાની સાથે હોઈએ..! રાતોની રાતો એકબીજાની સાથે વાતો કરીને સાથે જાગ્યા હોઈએ..! અને કોઈ એક જણ આમ અચાનક ખોવાઈ જાય.. ક્યાંથી ચાલે?! પૂર્વજન્મના કર્મો દરેક સાથે બંધાયેલા હોય એમ કર્મો અમારો પીછો છોડતાં જ નહોતાં. જાણે અમારી સુખ શાંતિ ઈશ્વરનેય મંજૂર નહોતી.. મારું સાંભળવા માટે કોઈની પાસે કાન નહોતાં કે કોઈની પાસે સમય નહોતો. સહુ કોઈ પોતાની મસ્તીમાં મસ્ત હતાં. વિરુના