"વિજય ના બાપુજી તેમના ઘરનો દરવાજો ખટખટાવે છે."કોણ?"હું છું તારા પિતા છું." "પછી દરવાજો ખુલે છે અંદર મા અને દીકરો તેના પિતાજી ની વાટ જોઈ રહ્યા હોય છે."જે રસ્તામાં જે બન્યું હોય છે તે સઘળી વાત તેના પિતા કરે છે.તેની માતા અને વિજય બહુ ગભરાઈ જાય છે એટલી જ વારમાં એના પિતાજી હુંકાર કર્યો કંઈ ડરવાની જરૂર નથી. આવું તો ખેતરે મારે રોજ બને છે જે મને રસ્તા માં ચુડેલ મળી હતી.તેણે મને એક વચન આપ્યુંતમારે કંઈ પણ ડરવાની જરૂર નથી.કોઈ કામ હોય તો તું મને અહીંયા ત્રણ હસ્તે આવીને બોલાવજો એટલે હું તમારા માટે હાજર થઈ જઈશ.આટલું સાંભળીને વિજયની મા