રહસ્યમય તેજાબ - પ્રકરણ-૨

(18)
  • 5k
  • 1
  • 3.4k

ત્રણ દિવસ વીતી ગયા છે. કેસની ગુંચ ઉકેલાતી નહોતી, અચાનક કંઈક જબકતું હોય તેમ બોલી ઉઠ્યા. "આમ હાથ પર હાથ ધરી રાખવાથી કોઈ અપરાધી નહિ મળે ચાલ ફરીથી આપણે તપાસ માટે જઈએ. આપણે કશું તપાસવાનું ભૂલીએ છીએ" ઇન્સ્પેકટર રાણા અને શિરીષ પટેલ બંને પોલીસ જીપ લઈ, નીતા ભટ્ટના એપાર્ટમેન્ટ પાસે ગયા. ત્યાં ગેટ પર વોચમેન બેઠો હતો. તેની સામે જોયું, વોચમેનએ નમસ્કાર કર્યા. ઈશારાથી રાણાએ નમસ્તે કર્યું. સામે ચા વાળો ચા બનાવતો હતો, શિરીષ પટેલની નજર તેના પર પડી. ડગલાં ભરી તેને પૂછવા માટે ગયો. ચા વાળા એ સન્માનભેર સામે જોયું. "સામે નીતા ભટ્ટ ને ઓળખે છે?" શિરીષ