સુપર સપનું - 2

(11)
  • 4.5k
  • 1
  • 2.4k

આગળ મેં એટલે કે રુહી તમને મારી સાથે થઈ રહેલી વિચિત્ર ઘટનો ઓ વિશે જણાવ્યુ હતુ. એક રાત માં હું સામાન્ય માણસ થી રાજ કુમારી બની ગઈ છું. મને ખબર નથી આ સપનું છે કે શુ..? તો ચાલો આગળ વાત કરીએ.. ................................★.................................... હું હવે એકદમ રાજકુમારી ની જેમ સજીધાજી ને તૈયાર છું. મને તૈયાર કરવા માટે પણ કેડલી દાસીઓ છે. મારા વસ્ત્રો ની તો વાત જ શું કરું..બધા જ એક થી એક ચડિયાતા છે. ઉપર થી આ ઘરેણાં તો બહુ જ મસ્ત છે. હું તો બહુ જ ખુશ