તરસ પ્રેમની - ૨૩

(57)
  • 5.9k
  • 2
  • 2.8k

મુવી જોઈને પછી રજત પ્રાચીને ઘરે મૂકવા ગયો. રજત:- "પ્રાચી તને ખબર છે તું બધા કરતા ખૂબ સારી છે અને ક્યૂટ પણ."પ્રાચી:- "ઑહો શું વાત છે? આજે તો વખાણ કરવાના મૂડમાં છે."રજત:- "તું છે જ વખાણવા લાયક. તો વખાણ નહીં તો શું કરું?"પ્રાચી:- "How sweet."રજત:- "એક વાત પૂછું?"પ્રાચી:- "એક શું બે વાત પૂછ."રજત:- "પ્રાચી તું મારી કેર કરે છે,મને હસાવે છે,મને સમજે છે એટલે ખબર નહીં ક્યારથી પણ હું તને Like કરવા લાગ્યો છું."પ્રાચી રજતની વાત સાંભળી રજતને જોઈ રહી.રજત:- "Like નહીં પણ તને Love જ કરવા લાગ્યો છું."પ્રાચી કંઈ બોલી નહીં.રજત:- "કંઈ તો બોલ. જો તારી ના છે તો સ્પષ્ટ