પ્રિયાંશી - 12

(14)
  • 4.5k
  • 2
  • 2.6k

" પ્રિયાંશી " ભાગ-12 બીજે દિવસે મિલાપ સવારના પહોરમાં ફરી માયાબેનને અને હસમુખભાઈને મળવા આવ્યો બંનેને પગે લાગ્યો અને પૂછવા લાગ્યો કે, " પપ્પા હું મારા મમ્મી-પપ્પાને લઇને આજે આપના ઘરે મળવા આવી જવું ? " માયાબેન હસતા હસતા બોલી પડયા કે, " બહુ ઉતાવળ આઇ છે તમને, મિલાપ ? રાજન અને હસમુખભાઈ બધા હસી પડ્યા. મિલાપે જવાબ આપ્યો, " ના ના એવું નથી મમ્મી, આતો એકવાર નક્કી થઇ જાય પછી શાંતિ ને એટલે." માયાબેન બોલ્યા, " સારું સારું આજે લઇ આવજો તેમને " આજે તો મોંઘેરા મહેમાન ઘરે આવવાના છે તેથી ઘરની રોનક જ કંઇક જુદી હતી. માયાબેને તો