ભવ્યા મિલાપ (ભાગ 6)

(13)
  • 4k
  • 1
  • 2.3k

ભવ્યા મિલાપ (ભાગ 6) (ફેસબુક પર લડાઇ) આપણે આગળ ના અંક માં જોયુ કે , .. ભવ્યા અને મિલાપના પ્રેમ દિવસે દિવસે વધતો જાય છે..મેસેજ, વોટ્સઅપ ચેટ, ફેસબુક માં પણ ફ્રેન્ડ બને છે અને સ્ટીકર ને વિડીયોકોલિંગ કરેછે ભવ્યા સાતમાં આસમાને વિહરે છે.. મિલાપ પણ ખુશ છે એ મળવા કહે છે પણ ભવ્યાનો બે-બે વાર ટ્રાય ફેઈલ ગયો હતો અને એની કડવી યાદો એને ફરી અનુભવવી નહોતી અને ભવ્યા જિદ્દી પણ હતી. એટલે એ મળવા સ્પષ્ટ ના પાડે છે પણ મિલાપ ને મળવા નું કહે છે ચાલો જોઈએ શુ થશે શુ મિલાપ માનવી લેશે મળવા માટે..? કે પછી ભવ્યા ની