એ ભયાનક જગ્યા - 1

  • 4.9k
  • 3
  • 2.5k

રિયા ના જન્મદિવસ ની પાર્ટીમાં બધા જુના મિત્રો ઘણા સમયે મળ્યા હતા એટલે વાતો કરતા ક્યારે 11:30 થઈ ગયા ખબર જ ન પડી.. બધા એકબીજા ને મળી ને છુટા પડે છે..સીમા અને રાકેશ ગાડીમાં બેસીને નીકળે છે.. સીમા: રાકેશ, આજે અહીંયા બોવ મોડું થઈ ગયું છે અને આપણે લાંબો રસ્તો કાપવાનો છે..મને ડર લાગે છે. રાકેશ: ના..ના ડરવાની કાંઈ જરૂર નથી..આપણે જલ્દી પહોંચી જઈશું.. આખો રસ્તો ખૂબ જ વેરાન ...સૂમસામ પણ અચાનક એક જગ્યા જ્યાં લીલુછમ અને બીજું આહલાદક વાતાવરણ એ જોતાં જ સીમા જીદ કરે છે થોડી વાર અહીંયા ઉભા રહીએ બોવ સારું વાતાવરણ છે.તેની જીદને માન્ય રાખીને રાકેશ