અનોખું બંધન

(13)
  • 5.8k
  • 3k

*અનોખું બંધન* આજે કંઈ અલગ જ દિવસ હતો શ્યામા કાકી માટે! થયું એવું કે એમણે વર્ષોથી છુપાવી રાખેલું સત્ય બહાર આવ્યું અને સાથે અઢળક ખુશી લાવ્યું! શ્યામા કાકી પોતાનાં એકનાં એક દીકરા આકાશ સાથે એકલાં રહેતાં હતાં. કાકા તો ભરજુવાનીએ જ કાકીને એકલાં મૂકી મોટાં ગામતરે ચાલી નીકળ્યાં હતાં. એકલાં એ જ માતા- પિતાનો પ્રેમ આપી આકાશ ને ઉછેર્યો હતો.આકાશની દરેક ઈચ્છાઓ એ બોલ્યાં વગર પણ સમજી જતાં ને પુરી કરી દેતા હતાં. આકાશનું ભણતર પૂરું થયું અને એક કમ્પનીમાં સારી પોસ્ટ પર નોકરી મળી.સાથે જ કામ કરતી ધરા