બદલાતો સંબંધ

  • 4.2k
  • 2.5k

આરતી બેઠી બેઠી તે સ્મૃતિઓને વાગોળતી હતી."આરતીના માનસ પર તે વિસ્મય સ્મૃતિઓ એક પછી એક પડઘાયા કરતી હતી." યુગે કહેલી વચન સ્વરૂપ વાતો આરતીને યાદ આવતાં જ તેની આંખોમાંથી અશ્રુની ધારા નિરંતર વહેતી રહે છે. યુગ કહેતો હતો કે આરુ હું એવું ઈરછું છું કે તું મારી સાથે ખુશમય જીવન વિતાવ, ઉપરાંત તને જે વસ્તુની ઈરછા છે અને તું જે કંઈપણ વસ્તુને પ્રાપ્ત કરવા માંગે છે તે તમામ વસ્તુને હું આપવાનો પ્રયત્ન કરીશ અને આગળ વધતા યુગ કહે છે: આરુ તું મારું હૃદય અને હું તારી આત્મા... હું તને જગતની સૌથી સુખી મહિલા અને સુખી પત્ની બનાવવા ઈરછું