કેમ છો?

(68)
  • 6.3k
  • 1
  • 2.2k

હેલ્લો દોસ્તો,આમ તો લગભગ તમે બધા એ જ લૉકડાઉનમાં ઘણી બધી મૂવી, વેબ સેરિઝ, ટીવી સીરિયલ જોઈ હશે. એમાંથી કોઈની સ્ટોરી તમને ગમી હશે કે કોઈની હ્યુમર કે પછી કોઈની એક્શન.. હું આજે આપની સમક્ષ એક એવી ગુજરાતી મુવીની વાત કરવા જઈ રહ્યો છું જેની સ્ટોરી લાઈન મને ગમી. હું ખાસ ભલામણ કરું છું કે જો તમે ક્યાંકથી મેનેજ કરી શકો તો એક વાર તો એને જોવી જ.. ભાગ્યેજ બનતી મિડલ ક્લાસ પરિણીત પુરુષની વ્યથા બતાવતી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ એટલે, 'કેમ છો?' જેમાં સમાજના ઘણા લોકોની જમાઈ અને દીકરા માટેની દોગલી માનસિકતા ઉપર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે.જાન્યુઆરી 2020માં