પ્રેમપૂર્ણ રચનાઓ ૨ - Dilwali Kudi ની કલમે.....

  • 5.4k
  • 1
  • 2.1k

આભાર સૌનો! મારી કવિતાઓને આટલો બધો પ્રેમ અને મને હજુ પણ વધારે સારુ લખવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા. આજે મારી અમુક કવિતાઓ અહીં રજૂ કરી રહી છુ એ આશા સાથે કે, સૌને પસંદ આવશે અને સૌ પોતાના પ્રતિભાવ પણ જણાવશે. કવિતામાં ક્યાંય કોઈ ભૂલ જણાય તો મને જરૂરથી જણાવશો જેથી હું એમાં સુધારો કરી શકુ અને વધુમાં વધુ સારી કવિતાઓ તમારા સુધી પહોંચાડી શકુ.હવે! પ્રસ્તુત છે "પ્રેમપૂર્ણ રચનાઓ ભાગ 2 - દિલવાળી કુડીની કલમે....."*આદર ભાવ થી કર્યો છે.....*નયનો માં રાહ