પ્રતિશોધ પ્રેમનો - ભાગ 6

(17)
  • 4.9k
  • 3.2k

આગળ ના ભાગ માં આપડે જોયું કે દિવ્યેશ દરવાજો ખોલવાનું નક્કી કરી રાત્રે બધા પાર્ટી માં વ્યસ્ત હોય છે ત્યારે અલ્પા સાથે તે દરવાજો ખોલવા માટે રવાના થાય છે ત્યારે તે અલ્પા ને દરવાજો ખોલવાનું સાચું કારણ કહે છે અને તે જ્યારે દરવાજો ખોલવા જતો હોય છે ત્યારે બે ચમકીલી આખો તેને જોઈ રહી હોય છે હવે આગળ......*********************** દિવ્યેશ નો દરવાજા ના હેન્ડલ પર રહેલો હાથ ધ્રુજી રહ્યો હતો અને બંને ના હૃદય જોર જોર થી ધડકી રહ્યા હતા અને બંને ના જીવ તાળવે ચોંટી ગયા હતા હવે દિવ્યેશે ધીરે ધીરે દરવાજો ધીરે