સબંધો - ૯

  • 5.9k
  • 1
  • 3.4k

સબંધો ૯પ્રેમ કે પછી પસંદ! ?પ્રેમ અને પસંદ નો ફરક શું છે. એ ફરક મને બહુ નાની ઉંમર માં સમજાઈ ગયો હતો. મારી નાની ને ગુલાબ નાં અને મોરગા નાં ફૂલો વાવવાની આદત હતી, અને મને એ ફૂલો ને તોડીને પોતાના પાસે રાખવાની આદત હતી. પછી ફૂલ કરમાઈ જાય એટલે ફેકી દેવનાં, તો નાની એ મને કીધું કે કેમ ફેકી દીધું ફૂલ તો મે કીધું કે કરમાઈ ગયું છે, તો નાની એ સમજાવ્યું કે હવે તને સુગંધ નથી આપતું એટલે, તો મે કીધુ હાં! તો ફૂલ પાસે રાખવું મારી પસંદ છે, અને થોડા સમય પછી મને નઈ ગમે એ ફૂલ. અને