સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 3

(16)
  • 5.4k
  • 2.9k

ભાગ -3ડોકટર શાહ હોસ્પિટલ મા આવી રહ્યાં હતાં એ વખત કરતા પણ આમ અચાનક થોડા વધારે અસ્વસ્થ થઈ જતા તેઓ પોતાની જાત ને કંટ્રોલ કરી બીજે ક્યાંય નહીં પણ પુરી હિંમત કરી પોતાને તેમની કેબીન સુધી લઇ જાય છે. કેબીન મા જઇ તેઓ પોતાની જાતને કોઈ સામાન ની જેમ ચેર પર નાંખે છે.એમનાં હાથમાં રહેલું એક કવર નીચે પડી જાય છે. એમનાં મા અચાનક આવેલા આ અણગમતા અને આઘાત ભર્યા સમય નું સાચું, પણ અડધું, અધૂરું કારણ આ કવર મા બંધ છે અને બાકી