Destiny Part: - 5 (‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) - છેલ્લો ભાગ

  • 3.2k
  • 1
  • 1.8k

Destiny Part: - 5 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) “ભાઈ એક ચા આપો.” પાર્થએ ચાનો ઓર્ડર આપતા કહ્યું. “હાં,બેસો બને જ છે.” ચા-વાળા ભાઈએ કહ્યું. “આજે તો તમારા મિત્રના ભાઈની સગાઈ છેને.?” ચા-વાળા ભાઈએ ચા આપતા કહ્યું. “હાં,આજે બપોર પછી ત્યાં જ જવાનું છે.” પાર્થએ કહ્યું. ---------------------------------------------------------------------------------------------------------- ઓનલાઇન ઓર્ડર કરેલી કોઈ વસ્તુ જ્યાં સુધી આપણને મળી નથી જતી,ત્યાં સુધી આપણી ઉત્સુકતા ચરમ પર હોય છે.લગભગ દિવસમાં અઢળક વાર આપણે તે પાર્સલ કેટલે પોહચ્યું છે તેની જાણ લેતા હોઈએ છીયે.ખરેખર ભગવાનએ માણસમાં જે ભાવનાઓ રાખેલી છે તેની તો વાત જ કઇંક અલગ છે,અને તેમાં પણ સૌથી ગજબની