અંતિમ વળાંક - 8

(38)
  • 4.2k
  • 2.9k

અંતિમ વળાંક પ્રકરણ ૮ મોટાભાઈએ પાઉચમાંથી એક પ્લાસ્ટિકની કોથળી કાઢીને કહ્યું “ઇશાન,પપ્પા એ વિલ તો નથી કર્યું પણ આમાં તેમની બેંક ડીપોઝીટની રસીદો તથા લોકરમાં મમ્મીના જે દાગીના મૂકેલા છે તેની વિગત લખેલી છે. આ બધાની કીમત લગભગ એંસી લાખ જેટલી છે. કાયદેસર રીતે જોઇએ તો મકાનનાં પણ બે ભાગ પડે અને મકાનની પણ આજની કીમત લગભગ એંસી લાખ જેટલી જ ગણાય. મારી અને તારા ભાભીની ઈચ્છા એવી છે કે આ દાગીનો અને એફ. ડી તમે રાખો અને મકાન અમે રાખીએ જેથી પપ્પાની મિલ્કતના બંને ભાઈઓ વચ્ચે લગભગ સરખા ભાગ થઇ જાય”. ઇશાન વિચારમાં પડી ગયો. ઇશાન એક શબ્દ પણ