ચણોઠીનાં વન એટલે જીવન - 8

  • 3.9k
  • 2k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 8 વિજય શાહ સંવેદન ૧૯ ભગવાન ની મહેરબાની બે ગાડી તો સચવાય છે હીના અને જ્વલંત ઉપરાંત હવે રોશની માટે ગાડી લેવાની થઈ એટલે ત્રીજી ગાડી માટે બેંકમાં અરજી થઈ. કોલેજ્માં જવાનાં સમય સાચવવાનાંને? હીના નો આખો પગાર હપ્તામાં જતો રહેશે પણ ડાઉન ટાઉનમાં ગાડી વીના કેમ ચાલે? બસમાં તો કેવી રીતે રોજ જવાય? દીપ તો હજી બસમાં જશે. સ્કુલમાં બદલાવ આવ્યો પણ તે જ્યાં એ જતો હતો તેની નજીકમાં જ જવાનું હતુ.તે સ્કુલની બસ પણ ઘર પાસે આવતી હતી. જ્વલંતે સાંજની શાળામાં ભણી અને અમેરિકાની ડીગ્રી લઈ લીધી હતી તેથી નવી જોબ બમણા પગારની