મહેનત

(21)
  • 21.9k
  • 1
  • 17.9k

આપણે બધા ને ખબર છે કે આપણા જીવનમાં કોઇ પણ તક હાસીલ કરવી હોય ,તો આપણે મહેનત થી કરી શકીએ છીએ. કેટલાક લોકો હોય છે જે નસીબ ના આધારે બેસી રે છે .પણ શું પોતાના સ્વપ્નો ને પુરા કરવા ખાલી નસીબ જ કાફી છે? હા અમુક નસીબથી મળે છે .પણ મહેનત થી કરેલું કામ,અને તેના થી મળેલું ફળ અમૃત થી પણ મીઠું હોય છે. પણ શું આપણેે જે મહેનત કરીએ છીએ તે બરાબર છે? જો મહેનત યોગ્ય રીતે ન કરવામા આવે તો તેનુ ફળ પણ આપણનેે નિરાશ કરી દે છે.