પ્રેમની_રમતજીવનમાં પ્રેમ એવી વસ્તું છે,કયારે કોની સાથે થાય કે કોણ કોને લઇ જાય એ ખબર જ નથી પડતી,હું વાત કરું છું મનીષા અને ધવલની.એક દિવસ રાત્રીના બાર વાગે અચાનક ધવલના ફેસબુક પર મેસેજ આવ્યો.હાય,હું મનીષા..!!હું તમને ઓળખું છું,તમે બી-કોમના ફર્સ્ટ-યરમાં અભ્યાસ કરો છો.શું તમેં મારા મિત્ર બનશો.ધવલે ફેસબુક પર એની પ્રોફાઈલ ચેક કરી.પ્રોફાઈલ પર તેનો ફોટો ન હતો,પણ જોવામાં તેનું ફેસબુક આઈડી ફેક નોહતું લાગતું.તે મારાથી ચાર વર્ષ મોટીહતી.હું જાણતો નોહતો કે તેની બર્થ ડેટ ખોટી છે કે સાચી.પણ મેં તે દિવસે તેનો એ મેસેજ જોઈને રીપ્લાય ન આપ્યો.બે દિવસ થઈ ગયા હું મનમાં હજુ પણ વિચારી રહ્યો હતો કે