પ્રેમ એક વિશ્વાસ

  • 4.4k
  • 2k

પ્રેમ એક વિશ્વાસ21 માર્ચ શુક્રવાર સવારે 9:30 એ સુરત મા રહેતા શેખર અને તેના ઘરનાં ચાર પાંચ સભ્યો પોતાની ફોર વ્હીલર લઈને નીકળી પડે છે શેખરની સગાઈ માટે સુરત મા જ રહેતી પ્રિયા નામની છોકરી ને જોવા માટેએકજેટ 10:15 વાગ્યે શેખર અને તેનો પરિવાર પ્રિયાના ઘરે પહોંચે છે બેસીને બધા ગપાટા મારે છે એટલામાં સરસ ત્યાર થઈને પ્રિયા મરૂન કલરની સાડી પહેરીને સરબત લઈને આવે છે જેવી પ્રિયા સરબત બધાને આપતી આપતી શેખર પાસે પહોંચે છે અને સરબત આપવા માટે પોતાનો હાથ પ્રિયા લંબાવે છે ત્યારે જ શેખર અને પ્રિયા એક બીજાની સામે જોવે છે, નજર થી નજર મળે છે