અંતિમ ઈચ્છા - અંતિમ ભાગ

  • 5.8k
  • 2
  • 3.2k

અધ્યાય ૯ "And I think it's gonna be a long long time, Till touch down brings me round again to find, I'm not the man they think I am at home, Oh no no no I'm a rocket man.... Rocket man burning out his fuse up here alone" રોકેટ મેન દ્વારા એલ્ટન જ્હોન(Rocket Man" - Elton John) ગીતના આ બોલ ગુંજી ઉઠ્યા. ઋષિએ સવારે વહેલા જાગવા માટે અલાર્મની ધુન તરીકે અવકાશયાત્રીના જીવન વિશેનુ આ ગીત પસંદ કર્યુ હતુ. એક અવકાશ યાત્રી બનવુ એ ઋષિના જીવનનુ એકમાત્ર લક્ષ્ય હતુ અને એ માટે એ તનતોડ મહેનત પણ કરી રહ્યો હતો. દરરોજ આ