હું તારી યાદમાં 2 - (ભાગ - ૫)

(17)
  • 4.2k
  • 1
  • 2.2k

જેવો મેં ફોન રિસીવ કર્યો તો સામેના છેડેથી સીધો જ અવાજ આવ્યો “રુદ્ર સર, હું વંશિકા બોલું છું.”હું:- કોણ વંશિકા ? (મને થોડો ડાઉટ હતો કે કદાચ એજ વંશિકા હશે પણ હું પોતે કન્ફ્યુઝ હતો કારણકે મને પણ ખબર હતી કે વંશિકા સાથે હજી સુધી મારી કોઈ વાત-ચીત નથી થઈ તો પછી મારો નંબર એની પાસે ક્યાંથી આવી શકે!)વંશિકા :- તમારા કોમ્પ્લેક્સમાં ત્રીજા ફ્લોર પર જે ડેટા એન્ટ્રીની ઓફીસ છે. થોડા દિવસ પહેલા તમે આવ્યા હતાને અમારી ઓફિસમાં મારા પીસી માં ઇસ્યુ હતો ત્યારે.હું :- (ચોકી ગયો કે જેને અત્યાર સુધી હું વાત કરવા માટે તક શોધી રહ્યો હતો એને