રક્ત ચરિત્ર - 2

(33)
  • 6.7k
  • 2
  • 3.7k

"તમારા પિતા દર વર્ષે આ ઉત્સવમાં જોડાતા હતા, તમે પણ આવશો ને?" માધવર ગામના લોકો સાંજ ને આમંત્રણ આપવા આવ્યા હતા. ગામમાં દર વર્ષે જેઠ મહિનાની પાંચમ થી 5 દિવસ ઉત્સવ મનાવવામાં આવતો. 44 વર્ષ પહેલાં અનિલસિંહ નો જન્મ થયો ત્યારે એમના પિતા માધવસિંહ એ ગામની ભાગોળે આવેલી એમની જમીન ગામ લોકો માટે દાન આપી દીધી હતી.